૨૪/૦૩/૨૦૧૮
અન્ના હઝારેએ ખેડૂતોના હકક માટે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આંદોલન દરમ્યાન અન્નાના સમર્થકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પુતળુ સળગાવી વિરોધ પ્રકટ કરેલ. તેમણે આ વિરોધ આંદોલન માટે આવી રહેલ સમર્થકોની ગાડીઓ રોકવા બદલ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"









