અનુસૂચિત જાતિના ઉમેદવારોને યોગ સેમિનારમાં જાડાવા અપીલ

0
34

નવસારી, તા.૧૫
સ્પોર્ટસ અોથોરીટી અોફ ગુજરાત ગાંધીનગર ઘ્વારા રાજયના તમામ જિલ્લાઅોમાં અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનસુચિત જાતિના ઉમેદવારોએ સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૧/૨, જવાહર લાલ નહેરુ શોપીંગ સેન્ટર, ઘાંચી પંચની વાડી સામે, દુધિયા તળાવ, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૩૮૮ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્યે મેળવવાના રહેશે. આ પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૨૩/૧૧/૧૮ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને સિનિયર કોચ ઘ્વારા યોગ સેમિનાર અંગે સમય અને સ્થળની જાણ કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY