જાન્યુઆરી ૨૦૦૮ પૂર્વે જન્મેલા ઉમેદવારો ટેસ્ટમાં ભાગ લઈ શકશે
નવસારી, તા.૧૫
સ્પોર્ટસ અોથોરીટી અોફ ગુજરાત, ગાંધીનગર ઘ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન ઘ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઅોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭/૧૧/૨૦૧૮ ના રોજ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જમાં ખેલ મહાકુંભ-૨૦૧૮ માં તાલુકાકક્ષાની અંડર-૯ તથા અંડર-૧૧ ની ઇવેન્ટમાં પસંદગી પામેલા તા.૧/૧/૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઇઅો તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. કસોટીની તારીખ અને રીપોટ`ગનો સમય તા.૨૭/૧૧/૨૦૧૮ ના સવારે ૮-૦૦ કલાકે સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઇસ્કુલ, નવસારી ખાતે કન્વીનર તરીકે શ્રી જીમી અવારી મો.નં-૯૪૨૭૧૨૮૮૭૧ અને શ્રી મર્ઝબાન પાત્રાવાલા મોનં-૯૭૨૬૨૯૩૩૮૩ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




