જંબુસર:
સર્વ શિક્ષા અભિયાન તથા આ તાપી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો માટેનો આર્ટ થેરાપી અંતર્ગત માટી કામની બે દિવસની કાર્યશાળા બીઆરસી ભવન જંબુસર ખાતે યોજાઈ હતી જેને મૂર્તિ કલામાં જાગૃતિબેન દત્તાને એમએચઆરડી વિભાગમાં સિનિયર રિસર્ચ ફેલોશીપ મેળવેલ છે દેશભરમાં વિખ્યાત શિલ્પકાર ના માર્ગદર્શન હેઠળ ગજેરા વેડચ પીલુદ્રા કહાનવા તથા જંબુસરના વીસ બાળકો તથા વાલીઓ માટે માટી કામની બે દિવસીય કાર્યશાળામાં થાય દિવસ ઉત્સાહથી ભાગ લીધો હતો માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો કઈ રીતે પગભર થાય અને તેમની ઈન્દ્રિયો સતેજ થાય અને પોતે એવું જ વિદેશ આજીવિકા મેળવી શકે એ હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યો હતો આ સહિત આતાપી સંસ્થા દ્વારા પીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી સ્વસહાય જૂથોની પિસ્તાલીસ જેટલી નહાર સામાજ ભોદર અમનપુર ની આગેવાન પ્રમુખ મંત્રી બહેનોની હિસાબી તાલીમ વર્ગ યોજાયો હતો બહેનો બચત આંતરિક ધિરાણ પશુપાલન તાલીમ આર્થિક સાક્ષરતા કાયદાકીય તાલીમ બેન્ક લિકેજના કામો સહિત આગેવાન તાલીમ આપવામાં આવે છે જેના થકી બહેનોમાં રહેલો ડર દૂર થાય છે આત્મવિશ્વાસ વધે છે પારદર્શક હિસાબ રાખે છે અને સમાજમાં મહિલાઓનું વર્ચસ્વ વધે છે તથા સ્ત્રીઓ પોતાના માટે સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી આ પ્રકારના વિવિધ કાર્યક્રમો આ તાપી સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે આ પ્રસંગે આ તાપી સેવા ફાઉન્ડેશનના સંચાલક તથા કાર્યકરો હાજર રહ્યા હતા
રીપોર્ટર….હરીન અેસ પટેલ જબુસર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"