ખેડા જિલ્લામમાં તા.૨૧મી માર્ચના રોજ તાલુકા સ્વાંગત કાર્યક્રમ યોજાશે

0
97

જિલ્લાો માહિતી કચેરી, નડિયાદ,
સરકારશ્રીની સૂચના અન્વએયે ખેડા જિલ્લા ના તમામ તાલુકાઓમાં દર માસે યોજાતા તાલુકા સ્વાચગત કાર્યક્રમમાં લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તા. ૨૧મી માર્ચના રોજ કલેકટરશ્રી, નડિયાદ મામલતદાર કચેરીએ, જિલ્લામ વિકાસ અધિકારીશ્રી ઠાસરા મામલતદાર કચેરીએ, પોલિસ અધિક્ષકશ્રી, ખેડા મામલતદાર કચેરીએ, નાયબ વન સંરક્ષકશ્રી, કપડવંજ મામલતદાર કચેરીએ, પ્રાંત અધિકારીશ્રી,નડિયાદ વસો મામલતદાર કચેરીએ, નિયામકશ્રી, ડીઆરડીએ, માતર મામલતદાર કચેરીએ, ના.કલેકટરશ્રી,જ.સુ.અને અપીલ, નડિયાદ મહુધા મામલતદાર કચેરીએ, જિલ્લાક પૂરવઠા અધિકારશ્રી, નડિયાદ મહેમદાવાદ મામલતદાર કચેરીએ, અને નાયબ જિલ્લાત ચૂંટણી અધિકારીશ્રી નડિયાદ ગલતેશ્ર્વર મામલતદાર કચેરીએ ગરીબ અને વંચિત નાગરીકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે. ઉપરોકત તાલુકાઓમાં અગાઉ સંબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્ર્નો રજૂ કરવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ન્યાદયીક તુલ્યશ બાબતો, કોર્ટ મેટર, સ્ટેા., અપીલો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ, આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી પેન્શંન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહીં તેમ નિવાસી અધિક કલેકટરશ્રી, નડિયાદએ જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY