કોઈ પણ દેશને માટે તેની જમીન પર રહેતા એ દેશ માટે ખતરો છે આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો કે જે મોટાભાગે બાંગ્લાદેશી છે તેમને શોધી કાઢવાની એક પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની નજર હેઠળ ચાલી રહી છે સમગ્ર દેશમાં ફક્ત સામે માટે એન આર સી સમિતિ છે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એન આર સીઅનુસંધાને અંદાજે અંદાજે ૪૦ લાખ લોકો એવા મળી આવ્યા કે જે પહેલી નજરમાં ગેરકાયદેસર રીતે રહે છે કે ઘૂસણખોરો છે તેમાં કદાચ ૩૦ લાખ લોકો પોતાના દસ્તાવેજ આપી શકે બાકીના દસ લાખ લોકોની ઓળખની પ્રક્રિયા સતત ચાલી રહી છે પરંતુ આ પ્રક્રિયા વચ્ચે રોકવા માટેની ચર્ચા જ્યારે કેન્દ્ર સરકારે કોર્ટમાં કરી તો સરકારને એવી ફટકારી કે ખુદ સીજે જસ્ટીસ રંજન ને કહેવું પડ્યું કે એવું લાગે છે કે કેન્દ્ર સરકાર ની સંપૂર્ણ કોશીશ એન આર સી ને બરબાદ કરવાની છે….! કેન્દ્ર સરકાર પ્રક્રિયાને આગળ વધવા દેવા નથી ચાહતી….! કોઈ સરકારને માટે દેશની સુરક્ષા સાથી જાડાયેલા મામલામાં દેશના ચીફ જÂસ્ટસ ની આવી થી વધુ ખરાબ વાત બીજી શું હોઈ શકે છે….?
ભાજપના નેતા એન આર.સી અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને જાર જારથી બૂમ બરાડા પાડીને કઈ રહ્યા છે કે બધા ઘૂસણખોરો ને વીણીને દેશની બહાર કાઢી મુકવામાં આવશે કેમકે આ ઘૂસણખોરો આતંકી છે દેશદ્રોહી છે દેશ માટે ખતરો છે આ ઘૂસણખોરો બોમ્બ ધડાકા કરે છે અને નિર્દોષ લોકો ના જીવ લઇ લે છે એક તરફ તો આ ને દેશને માટે ખતરો કહે છે તો બીજી તરફ અન્ય આવા ઘૂસણખોરોને ઓળખ માટે એન આર સી ની જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તેના સિવાય આવી રહી છે તો આ પ્રક્રિયાને શા માટે….? આ એક અગત્યનો મુદ્દો છે કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે એમ આર સી ના કામમાં જાડાયા સુરક્ષા દળો અને ચૂંટણીના કામમાં લગાવવાના છે એટલા માટે એન આર સી ની કામગીરી રોકવામાં આવે કોર્ટ આ રજૂઆત થી બહુ નારાજ થઈ અને આખરી ફટકાર લગાવી શું કેન્દ્ર ની પાસે સુરક્ષા દળોની કમી છે ….?
એન આર સી ના કામમાં જાડાયેલા સુરક્ષા દળના જવાનો જા ચૂંટણીના કામમાં જાડી ન શકાય તો શું સામાન્ય ચૂંટણીઓ ના થઈ શકે….? ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક જ તબક્કામાં નથી યોજાતી એક રાજ્ય મા મતદાન પૂરું થતાં જ સુરક્ષા દળોને બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે આ એક સામાન્ય રીત છે અને કોઈ પહેલી વાર નથી થઈ રહ્યું એટલા માટે કુશળ ગુરુને કાઢવાની કામગીરીમાં લાગેલા સુરક્ષા દળોના જવાનો ને તેમનુ કામ કરવા દેવું જાઈએ જેથી ભારતની જમીન પર જે લોકો વર્ષોથી ગેરકાયદે સર રૂપે વસેલા છે અને નેતાઓ તથા પોલીસ જેને ખતરો માની રહ્યા છે તે બધાની સાથે સાચી ઓળખ થાય અને તેમને જલદીમાં જલદી ભારતની બહાર તેમના દેશમાં મોકલી શકાય અને ભારત સુરક્ષિત બની શકે ખરેખર તો જાવા જાય તો સરકારને માટે ચૂંટણી થી વધુ દેશની સુરક્ષાની ચિંતા હોવી જાઈએ એન આર સી નું કામ કેટલાક સમયને માટે દેવામાં આવ્યું અને જે ખરેખર ગેરકાયદેસર રીતે રહે છે અને જેમના તાર આતંકી સંગઠન નથી જાડાયેલા હોઈ શકે છે તેઓ ચૂંટણીમાં રોડા નાખવાની કોશિશ કરશે તો તેના માટે કોણ કોને જવાબદાર માનવામાં આવશે….? આવા દેશદ્રોહીઓ કાંઈ પણ કરી શકે છે ત્યારે કોર્ટે દ્વારા એક જારદાર ફટકાર મળે તેના પહેલા એન આર સી નું કામ નક્કી કરેલ સમયમાં કરવાનો સંકલ્પ સરકારને અને બધા મોટી હોળીમાં બેસાડીને તેમના દેશ બાંગ્લાદેશની સરહદમાં છોડી આવે જેથી ભારત સુરક્ષિત બની રહે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





