શું તમે માનશીક તનાવમાં જીવો છો? શું તમે દિનચર્યા જીવવામાં તકલીફ અનુંવવો છે? શું તમે જાણો છો કે સ્મિત વ્યાયમ સાથે જાડાઈને ઉપચારને અદ્ભુત પરિણામો મળી શકે છે? જે માટે તમે શું કરી શકો છો? સ્મિત વ્યાયમ રોજના ૧૫ થી ૩૦ મિનિટથી સુધી કરવાથી તેમાં શારીરિક અને માનશીક લાભ થાય છે. જેવાકે, હાસ્ય ઉર્જાકારક બને, તાણમાં રાહત, સ્લીપ ઇન્ડ્યુસર્સ, કેન્સર રિલીવર, આરામદાયક જીવન ,કાર્ડિયોના રોગ સામે રક્ષણ, મગજના રોગ સામે રક્ષણ, મૂડ એલિવેટર, આરોગ્ય પ્રમોટર્સ, રોગમાં રાહત, બ્લડ પ્રેશર સુધારે, મનના શરીરની સંતુલનને પ્રેરિત કરે ,દિવસ માટે ટ્યુનિંગમાં સહાય કરે, યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય, ટ્રાંક્વીલાઇઝર, સ્ટેબિલાઇઝર,ઇમ્યુનોટર, પેઇન રિલીવર, અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
૧. ગંભીર બિમારીઓ માટેનો સ્મિત વ્યામ એક ઉપાસના ઃ
સ્મિત બિમારીઓનો ઓસડ તરીકે, ડિપ્રેસન જેવી લાગણીશીલ બિમારીઓ શરીરને શારિરીક રોગોને દૂર કરવામાં મદદ માટે ભાગ ભજવે છે. રોજિંદા જીવનમાં આંનદ એક આવશ્યક ઘટક હોવાથી પરિસ્થિતિમાં ગંભીરતા અથવા ઓછા મહત્વનું હોઉં તે ચોક્કસપણે મૂડને હળવી કરવા લિફ્ટ કરે છે.
૨.સ્મિત વ્યામની અસરો ઃ
સ્મિત વ્યાયમના ઉપચાર માટે ફાયદાના ભાગ રૂપે શરીરમાં હોર્મોનલ સ્રાવ પર ઘણી હકારાત્મક અસરો પણ ધરાવે છે.
(અ) એન્ડોથેલિયમઃ લોહીની નળીની આંતરિક અવસ્થા પર હાસ્યનો પ્રભાવ હોય જે રક્ત પ્રવાહમાં વધારો થવાથી કાર્ડિયોવેસ્ક્્યુલર રોગનું જાખમ ઘટાડે છે.
(બ) એન્ડોર્ફિનઃ તે પીડાથી રાહત અને હીલિંગ ગુણધર્મો ધરાવતું હોવાથી તે ઉત્તેજિત થવાથી સુખાકારીની સામાન્ય સમજ ઉત્પન્ન કરે છે.
(ક) ઇમ્યુનોગ્લોબુલિનઃ તે રોગપ્રતિકારક શકિતમાં વધારો થવાથી વાયરસ અથવા બેક્ટેરિયાની અસર ઓછી સંવેદનશીલ થાય છે.
(ડ) સરોટિનઃ આ રોગ સામે લડવા માટે સકારાત્મક ઉર્જા આપે છે.
(ઇ) લિમ્ફોસાયટઃ તે શરીરમાં એક પ્રકરની કોશિકાઓ હોવથી કેન્સરના કોષો સાથે રક્ષણનું કાર્ય કરે છે.
૩. સ્મિત અને સહનશકિત
સહનશકિત અને સ્મિત વ્યાયમ વચ્ચેનો સંબંધ શું છે? શ્વાસ લેવાની ક્ષમતા એ એવા પરિબળોમાંથી એક પરિબળ હોવાથી રમતોમાં સહનશકિત નક્કી કરે છે, હાસ્ય વ્યાયમથી રમતવીરને સકારત્મક ભાવને સુધારે તથા પ્રતિસ્પર્ધાઓ સ્પર્ધા પહેલા ઉચ્ચ સ્તરની ચિંતામાંથી મુક્ત થાય છે. સ્મિતથી હરીફાઈ પહેલાં હળવાશની છૂટછાટનું સ્તર અને પ્રદર્શનમાં હકારાત્મક અસર આપે છે.
૪. સ્મિત વ્યાયમથી હકારાત્મક વિચારસરણીનું નિર્માણ કરે છેઃ
સ્મિત વ્યાયમથી હકારાત્મક અભિગમ વિકસાવવા, નવા સંબંધો વિકસાવવામાં, નિયમિત રીતે આત્મવિશ્વાસનો વિકાસ અને જીવનના દરેક પાસામાં આશ્ચર્યજનક છાપ પેદા કરે છે.
૫. આંતરિકસ્મિત વ્યાયમઃ
ચાલવું એ કસરતનો એક પ્રકારનું આરામદાયક અથવા ધીમી ગતિનો અભિગમ છે અને જે શરીરના સ્નાયુઓને છૂટું પાડે છે. તેવી રીતે આંતરિકસ્મિત વ્યાયમ બધા આંતરિક અંગોનો મસાજ કરી લોહીના પરીબ્રમણ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.
૬. સેલિબ્રિટીના જીવનમાં અસરકારકતાઃ
સ્મિત વ્યાયમથી લેખક, ગાયક, નૃત્યકારો અને અભિનેતાઓ માટે ખૂબ ફાયદાકારક છે.
૭. યુવાન રહેવા માટે ગુપ્ત મંત્રઃ
સ્મિત વ્યાયમ યુવાન રહેવા માટે નવા યુગનું સૂત્ર છે. સ્મિત વ્યાયમથી તમારા ચહેરાના સ્નાયુઓ માટે ઉત્તમ કસરત છે. તે સ્નાયુઓનો ટોન,ચહેરાના અભિવ્યકિતને પ્રકાશ આપે, પૂરતા પ્રમાણમાં લોહીના પુરવઠામાં વધારો થતાં ચહેરા લાલ થાય અને ખુશખુશાલ અને આકર્ષક બનાવે , સ્મિત આંસુના ગ્રંથીઓને દુર કરી ચમકતો રાખે, સ્મિત વ્યાયમ પેટ પર વધારાની ચરબીવાળા લોકોના સ્નાયુ ટોનને સુધારવામાં મદદ કરે છે.
૮. આંતરવૈયકિતક સંબંધોઃ
સ્મિત લોકોને એક સાથે જીવનું અને આંતરવૈયકિતક સંબંધોને સુધારે છે. કોઈ પણ નકારાત્મક લાગણીઓ વિના એકબીજાને મળથી હકારાત્મક સ્વભાવ સાથે વાર્તાલાપ અને એકબીજા સાથે કુટુંબના સભ્યોની જેમ વર્તન કરે છે. ધીમે ધીમે તેઓ એકબીજાને સમજવાનું શરૂ અને સુખ દુઃખ વહેંચવાનું શરૂ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




