સ્વતંત્ર્ય દિનઃ સુરેન્દ્રરનગર જિલ્લા ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો

0
12

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મુખ્યોમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આજે સુરેન્દ્રળનગરમાં યોજાયેલા એટહોમ કાર્યક્રમમાં સુરેન્દ્રતનગર જિલ્લાનના વિવિધ સામાજિક ક્ષેત્રોના પદાધિકારીઓ, આગેવાનો અને આમંત્રિતો સાથે સ્વારતંત્ર્ય પર્વની શુભેચ્છાસઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લાસ શ્રીમતી કોહલી, શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ચીફ સેક્રેટરીશ્રી જે. એન. સીંઘ, પોલીસ મહાનિર્દેશકશ્રી શિવાનંદ ઝા, સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યી ધનજીભાઇ પટેલ, નૌશાદભાઇ સોલંકી, સ્વરર્ણીમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્યો્ સર્વ વર્ષાબેન દોશી, પૂનમભાઈ મકવાણા, ધનરાજભાઈ કૈલા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અશ્વીનીકુમાર, માહિતી નિયામક અશોક કાલરીયા, પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ, કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, રેન્જમ આઈ.જી. જિલ્લા પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવાર, નગરપાલિકાના પ્રમુખ વીપીન ટોળિયા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ સહિત ઉચ્ચશ સનદી અધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિોત રહી રાજયપાલશ્રીને અને મુખ્યહ મંત્રીને સ્વાઅતંત્ર્ય પર્વની શુભેચ્છાયઓ પાઠવી હતી.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનનગર

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY