રાજપીપલા ખાતે શ્રી ગુરુલીલામૃત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી,આજ થી કથા નો શુભારંભ

0
504

રાજપીપલા,
રાજપીપલા ના શ્રી અવેતન લઘુરુદ્ર મંડળ દ્વારા ગુરુવાર થી શ્રી ગુરુલીલામૃત સપ્તાહ નો પ્રારંભ થઈ રહ્યો છે તેના ભાગરૂપે સવારે યોગેશભાઈ જોશી ના નિવાસ્થાને થી પોથીયાત્રા નીકળી હતી અને કથા સ્થળ લક્ષ્મીનારાયણ મંદિરે પોહચી ત્યાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો આ જ્ઞાનયજ્ઞ સપ્તાહ ના વક્તા પૂજ્ય સર્વધર્મ કર્મ ના આચાર્ય શ્રી સર્વદમનભાઈ દેસાઈ છે એક સપ્તાહ ચાલનારી કથા માં રંગ જન્મોત્સવ,શ્રી દત્ત જન્મોત્સવ,રુચિકાવિવાહ, શ્રીપાદવલ્લભ પ્રાગટ્ય ,શ્રી નૃસિંહસરસ્વતી જન્મોત્સવ,શ્રી વાસુદેવાનન્દ સરસ્વતી સ્વામી પ્રાગટ્ય જેવા ઉત્સવો આ કથા દરમિયાન ઉજવાશે .આ કથાનો સમય દરરોજ સવારે ૯થી ૧૨.૩૦અને બપોરે ૨.૩૦થી ૫.30 સુધીનો  હોય રંગભક્તો એ લાભ લેવા વિંનતી.


ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY