રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત્‌ : હવામાન વિભાગ

0
43

અમદાવાદ,તા.૧૭
રાજ્યભરમાંથી વરસાદ હવે પાછો ફર્યો છે ત્યારે હવામાન વિભાગે એક આગાહી કરીને સૌને ચોંકાવી દીધા. હવામાન ખાતાએરહ્યુ છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદ પુરો થયો નથી અને આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં અને સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, હજુ રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી દિવસોમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, સાયલકલોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પુરેપુરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.
જાકે, બીજીબાજુ જાઇએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના કારણે પાણીની તંગી ઉભી થઇ છે. બનાસકાંઠાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં કેનાલનું પાણી પણ પહોંચતુ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY