મારે નેતા બનવું નથી, મને રાજકારણનો ડર લાગે છે : આમિર ખાન

0
30

મુંબઈ,તા.૧૭
બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને કહ્યુ છે કે એને નેતા બનવાની કોઈ ઈચ્છા નથી.
આમિરે વધુમાં કહ્યુ છે કે હું તો એક સંદેશવાહક છું. મને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. મને તો રાજકારણનો ડર પણ બહુ લાગે છે. અને કોને નથી લાગતો?
એક મુલાકાતમાં, આમિરે એમ પણ કહ્યુ કે હું એક કલાકાર વ્યક્તિ છું. રાજકારણમાં મારી દાળ ગળે નહીં. હું તો લોકોનું મનોરંજન કરવા માગું છું. મને લાગે છે કે નેતા કરતાં કલાકાર તરીકે હું લોકોનું વધારે મનોરંજન કરી શકું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY