ભરૂચઃ
તમામ ગેસ ડીલરોના માલિક અથવા અન્યઓ સંસ્થાાના પ્રોપરાયટરઓને જણાવવાનું કે, મેસર્સ લીડર ગેસ એન્ડ પેટ્રોકેમ લી. રાજપીપલા ચોકડી, ગડખોલ તા.અંકલેશ્વરની તપાસણી દરમ્યા્ન ૧૦ કિલો ગેસનાં બોટલોનું લાયસન્સિ વગર વિતરણ કરતાં હોવાનું જણાતા ૬૪ નંગ ગેસ ભરેલા તથા ૪૫ નંગ ખાલી બોટલોનો જથ્થોા સીઝ કરેલ છે જે જથ્થાાનો જાહેર હરાજીથી નીકાલ કરવા ડીવીઝનલ મેજીસ્ટ્રેલટ અંકલેશ્વર તરફથી તા.૧૪/૦૨/૨૦૧૮ થી જણાવેલ છે. ૧૦ કિલો બોટલની અપસેટ કિંમત રૂા.૨૮૦/- પ્રતિ બોટલની કિંમત નક્કી થયેલ છે. જે તમામ બોટલોની જાહેર હરાજી પવન ગેસ એજન્સીેના ગોડાઉન જલધારા ચોકડી જી.આઇ.ડી.સી. અંકલેશ્વર મુકામે તા.૦૭/૦૯/૨૦૧૮ નાં રોજ બપોરનાં ૧૨:૩૦ કલાકે રાખવામાં આવેલ હોય રસ ધરાવતા ગેસ એજન્સીકનાં માલિકો અથવા અન્યત સંસ્થાનના પ્રોપરાયટરઓ ઉપરોક્તમ સ્થમળે હાજર રહેવા મામલતદાર અંકલેશ્વરે એક અખબારી યાદીમાં જણાવેલ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




