ભચાઉ તાલુકાના નરા ગામ ખાતે સામખિયારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંધ્યાગીરી બાપુ ગૌશાળા નું ઉદ્દઘાટન તેમજ વૃક્ષારોપણ મંત્રી વાસણભાઇ આહિર તેમજ રાજકીય મહાનુભાવો ના વરદ હસ્તે કરવામાં આવ્યું પધારેલા મહાનુભાવો નું મોમેન્ટો તેમજ શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું
ભચાઉ ના નરા ગામ ખાતે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સામખીયારી દ્વારા સંચાલિત સંત શ્રી સંધ્યાગિરી બાપુ સંસ્કૃત વેદ વિધાલય એવમ સંધ્યાગીરી બાપુ ગૌશાળા સામખીયારી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ વિશ્વ કલ્યાણ ગૌ- સંવર્ધન હેતુ સહસ્ત્ર ચંડીપાઠ ની પૂર્ણાહુતિ તેમજ નક્ષત્ર વાટિકા અને વૃક્ષારોપણ તેમજ નૂતન ગૌશાળા નું શુભારંભ કરાયું હતું

જેમાં ઉપસ્થિત લઘુકુટિર ઉધોગ ના મંત્રી અને કચ્છ ના વતની વાસણભાઈ આહીર. ક્ચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા. માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી. એકલધામ ના મહંત દેવનાથબાપુ . અરજણભાઈ રબારી. નરેન્દ્રદાન ગઢવી. જશુભા જાડેજા. અશોકસિંહ ઝાલા. વિકાસભાઈ રાજગોર. દયારામ મહારાજ. જનકસિંહ જાડેજા. વિપુલભાઇ શાસ્ત્રી.ઉમેદસિંહ જાડેજા. દયાબા જાડેજા. તેમજ આસપાસ વિસ્તાર ના સરપંચ તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
હીરાભાઈ વાઘેલા ભચાઉ-કચ્છ 9099193564
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




