સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના માનવંતા કલાપ્રેમી સિનેરસિકો માટે શિલ્પી ગ્રુપ દ્વારા નાગોરી ડેરી સામે શિલ્પી સ્કવેર,દહેજ બાયપાસ ખાતે આવનાર તારીખ 28 મી ને શનિવાર થી શિલ્પી મલ્ટીપ્લેક્સ ફન સિનેમા નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌ સિનેરસિકો ને પધારવા આમંત્રણ

મનોજ શાહ 9824156125
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



