ભારત માતા કી જય બોલવા પર વિદ્યાર્થીઓને શાળામાં સજા કરાતી હોવાનો ઘટસ્ફોટ

0
12

ન્યુ દિલ્હી,તા.૬
ઉત્તરપ્રદેશમાં બલિયામાં આવેલી ગાંધી મહોમ્મ્દ અલી મેમોરિયલ સ્કૂલમાં ભારત માતા કી જય બોલવા પર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. એ પછી એક એનજીઓ દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હોત. જેમાં વિદ્યાર્થીઓએ કહ્યુંહતુ કે અમને ભારત માતા કી જય બોલવા બદલ સજા કરવામાં આવે છે.
સ્કૂલમાં ભણાવતા શિક્ષકોને પૂછવામાં આવતા તેમણે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું હતુ કે દેશભકિતના નારા લગાવનારા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે કારણ કે સ્કૂલમાં સંખ્યાબંધ મુસ્લિમ શિક્ષકો છે. જેમને આ ગમતુ નથી. સ્કૂલના જાવેદ અખ્તર નામના એક શિક્ષખે એક વિદ્યાર્થીને આવા નારા લગાવવા બદલ કલાકો સુધી તાપમાં ઉભો રાખ્યો હતો.
જાકે સ્કૂલના પ્રિન્સિપાલે આ આરોપોને નકારી કાઢીને ક્હ્યું હતુ કે ઉલટાનુ સ્કૂલ પોતે વિદ્યાર્થીઓમાં દેશભકિત જગાડવાનુ કામ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY