સુરેન્દ્રનગર,તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમા ગત તાઃ૩૧-૧-૧૯૮૯ દરમિયાન પ્રાથમિક શિક્ષકોની ભરતી યોજાય હતી. જેમાં બનાવટી પ્રમાણપત્ર ગુણપત્રકો રજુ તત્કાલીન પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. તે સંદર્ભ નો કેસ જ્યૂડિશન મેજિસ્ટ્રેટ સમક્ષ બુધવારે ચાલી ગયો હતો. સરકારી વકીલની દલીલો પુરાવોઓને ધ્યાને લઇ ૧૫ શિક્ષકોને જુદી જુદી કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા જેમા તેમને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ગત તારીખ ૩૧-૧-૧૯૮૯ ના રોજ પ્રાથમિક શિક્ષકોની ભરતી યોજાય હતી જેમાં બનાવટી પ્રમાણપત્ર અને ગુણપત્રકો રજૂ કર્યા હતા. આ ગુણપત્રકોમાં એસ.એસ.સી અને પીટીસીના ગુણપત્રકોનો સમાવેશ થયો હતો. જેમાં ખોટા પ્રમાણપત્રો અને ગુણપત્રકો હોવાની આશંકાએ તત્કાલીન પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીમ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે આ મામલે ૧૫ લોકોને સજા ફટકારી છે. જેમના નામ આ મુજબ છે.
સહિત ૧૫ શખ્સો ને સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. જે સંદર્ભેનો કેસ બુધવારે મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ ટી.એમ.ડામોરની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી જુદા-જુદા ૧૨ કેસોમાં કલમ ૪૬૮, ૪૭૩, ૪૭૬ અન્વયે પાંચ વર્ષની સખત કેદની સજા
આભાર – નિહારીકા રવિયા તથા કલમ ૧૦૯ અને ૧૨૦બી હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દરેકને ૫,૦૦૦ નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે શિક્ષણ જગતમાં ભારે હલચલ મચી જવા પામી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



