ભગવાન શ્રી રંગાવધૂત બાપજીએ કહેલ કે આ દુનીયા
નો જો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો તે ” પરસ્પર દેવો ભવ:” જેને ગતરોજ ફરી એક વાર શ્રી દત્તોપાસક પરીવાર ,દત્ત મંદિર નવડેરા ભરૂચ દ્વારા પ્રસ્થાપિત કર્યું. સમયે સમયે દત્ત પરિવાર ના જુદાજુદા પ્રોગ્રામો દ્વારા નિત નવા કાર્યક્રમો આપનાર આ યુવાન ટિમ રક્તદાન ,ચોપડા નોટબુક વિતરણ,શિયાળામાં ધાબળા વિતરણ કરી સમાજ સેવા ના માર્ગે હરહંમેશ અગ્રસર રહે છે અને ગતરોજના આ છડી માતા અને મેઘરાજ ઇન્દ્ર નું સ્વાગત કરી હર કોઈ નું દયાન શ્રી દત્ત ભગવાન તરફ આકર્ષિત કર્યું એમાં શંકા ને લેશમાત્ર ન હોઈ શકે


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861




"વંદે માતરમ ,ભારત માતાકી જય"




