
સુત્રો દ્વારા મળતી તાજા ખબર મુજબ ભરૂચ એસીબી એ ભરૂચ શહેર સી ડિવિઝન માં આવતી કસક ચોકી પર કહેવાય છે કે ટ્રેપ ગોઠવી એક પોલીસ કર્મી ને ચર્ચામુજબ છ હજારની લાંચ નું છટકું ગોઠવી પોલીસ કર્મી રણજિત રાજ ની ધરપકડ કરી હોવાની વાત વાયુ વેગે પોલીસ બેડા માં ફેલાઇ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




