ભરૂચ ના નેશનલ હાઇવે પર પાનોલી જતા હાઇવે પર ટ્રક તોલવાનો વજન કાંટો કે બે નંબર ના ગોરખ ધંધા માટે નું કથિત એપી સેન્ટર?

0
15

બિનસત્તાવાર સૂત્રો પાસે થી મળતી જાણકારી મુજબ અહીં સળિયા કેમિકલ ચોરાતું હોવાનું અને કોઈ મોટા ગજાના અધિકારી નું પીઠબળ હોઈ શકે કેમ કે હમણાંજ 2જી ઓક્ટોબર ગઈ છે જિલ્લા પોલીસ અધિક્ષક આજે પરત આવી રહ્યા છે કે આવનારા દિવસો માં વજનકાંટા પર લીલા કપડાંની આડ મા લીલી નોટો તો નથી છપાતી ને અને તેમ હોય તો આ પેઢી ના ગોરખધંધા માં કોણ કોણ ભાગીદાર?તપાસ અંકલેશ્વર રૂરલ કરે કે ડિજી.વિજી.ની રાહ જોશે?
અને આજે ખરેખર કહેવાય છે કે આર આર સેલે રેડ કરી કહેવાય છે કે આ ગોરખ ધંધા ની પરમિશન પણ લોક ચર્ચા મુજબ ઉપલા લેવલે થયું હતું ત્યારે ભાદી ના જુગારની ઘટના ની જેમ નાના પોલીસ કર્મી પર ગાજ ન આવે તે જિલ્લા પોલીસ અધિક્ષકે જોવું રહ્યું કેમ કે અત્યારે ભરૂચ જિલ્લા ની હાલત લોકચર્ચા મુજબ મોટા અધિકારીઓ ને જ કથિત ઘીકેળાં જેવી છે ધંધાની પરમિશન કથિત અધીકારીઓ આપેને સજા વગર લેવેદેવે નાના કર્મી ને મળે .નાના કર્મીની તાકાત નથી કે ઉપરી ને અવગણે કેમકે ડીસીપ્લીનરી ફોર્સ છે ને સીટ ખરાબ થવાનો ડર હોય ત્યારે આજની રેડ માં ડીજીપી કક્ષા એ થઈ નાના કર્મીઓ ના નિવેદન લેવાય તોજ સાચી હકીકત બહાર આવશે અન્યથા ભરૂચ જિલ્લો ગુનેગાર અને પોલીસ માટે સ્વર્ગ બનતો જાય છે તેમ લખવામાં જારાય અતિશયોક્તિ નથી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY