મિસ્ટર એન્ડ મિસ ભરૂચ સિઝન 2 ના ઓડિશન લેવાયાં….

0
466

મિસ્ટર એન્ડ મિસ ભરૂચ પ્રથમ સિઝન ની ભવ્ય સફળતા બાદ ગતરોજ સિઝન બે ના ઓડિશન સી.એ.ડી સામ્રાજ્ય કોમ્પ્લેક્સ ખાતે લેવાયા હતાં.

દીપ યુનિસેક્સ સલૂન અને દિપુ રાજ આયોજીત મિસ્ટર એન્ડ મિસ ભરૂચ સિઝન 2 ના ૨૪/૬/૧૮ ના રોજ પંડિત ઠાકુર ઓમકારનાથ ભવન ખાતે યોજાનાર છે તેના ઓડિશન ગતરોજ સી.એ.ડી સામ્રાજ્ય કોમ્પ્લેક્સ જ્યોતિનગર ખાતે યોજાયુ હતી.જેમાં ભરૂચ શહેર અને જિલ્લાના મોડલિંગ ક્ષેત્રે ઉત્સાહી યુવક- યુવતીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતાં.

મિસ્ટર એન્ડ મિસ ભરૂચના સિઝન 2 ના ઓડિશન ના જજીસ તરીકે ફેમિના મિસ ઇન્ડિયા કશીશ ઓઝા અને ૨૦૧૩ ના મિસ ગુજરાત દિપુ રાજ દ્રારા ઓડિશન લેવાયા હતાં જેમાંથી ટોટલ ૫૦ લોકો ફાઈનલ માટે પસંદગી કરવામાં આવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY