ભરૂચ ખાતે ૨૭ નવેમ્‍બરે યંગ ટેલેન્‍ટ ટેસ્‍ટ યોજાશે

0
47

ભરૂચ:ભરૂચ જિલ્લાના ખેલ મહાકુંભ માં તાલુકાકક્ષાએ એથ્‍લેટીકસ રમતમાં અં.-૯ અને અં-૧૧ માં પ્રથમ ૧ થી ૮ ક્રમે આવેલ ખેલાડીઓ માટે ભરૂચ જિલ્લાનો યંગ ટેલેન્‍ટ ટેસ્‍ટ તા.૨૭ નવેમ્‍બર-૨૦૧૮ ના રોજ તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર, ઝાડેશ્વર ખાતે સવારે ૦૭:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્‍યું છે. આ કસોટીમાં પાસ થયેલ ખેલાડીઓને રાજ્‍યકક્ષાએ સીલેક્‍સન પ્રક્રિયામાં જવાનું રહેશે. રાજ્‍યકક્ષાએ પસંદગી પામ્‍યા બાદ સરકાર દ્વારા જિલ્લાકક્ષા સ્‍પોર્ટસ સ્‍કુલમાં રહેવા – જમવાની, સ્‍પોર્ટસની તાલીમ અને અભ્‍યાસની સવલત વિનામૂલ્‍યે આપવામાં આવશે એમ સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY