પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જીલ્લા દારૂની પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી એસ.ઓ.જી. ભરૂચ તથા પોલીસ માણસો સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી એ બાતમી આધારે મારૂતી સુઝુકી આવતા ગાડીનો ચાલક તેમજ તેની બાજુમાં બેસેલ ઇસમ પોલીસને જોઇ ગાડી મુકીને નાસી જતા તે ગાડીમાંથી બેગ પાઇપર ડીલક્સ વ્હીસ્કી ૧૮૦ મીલીના બોક્ષ નંગ-૨૪ જેમા ભરેલ કુલ કવાટર નંગ-૧૧૫૨ ની કુલ કી.રૂ.૧,૧૫,૨૦૦/- તથા ગાડીની કુ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





