ભરૂચ માં કાર લાગી આગ

0
498

પ્રાપ્ત વિગત મુજબ ભરૂચ શહેર ના ટ્રાફિક વાળા રોડ પર કારમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
આગનું કારણ સૉર્ટ સર્કિટ હોવાનું કે સીએનજી લીક થવાનું અનુમાન છે સદર આગની ઘટના માં કોઈ જાનહાની ન થતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો ત્યારે એક ચર્ચા એ પણ છે કે સીએનજી કીટ નું સમયસર ટેસ્ટિંગ ન થતું હોવાને કારણે આવી ઘટના બની શકે જે બાબતે જિલ્લા આરટીઓ અને પોલીસે પણ ધ્યાન આપી કીટ નું ફિટનેસ વખતો વખત કરવું રહ્યું

સમાચાર સૌજન્ય
સન્મુખલાલ જાદવ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY