અંક્લેશ્વર તાલુકા ના અંડાદા ગામે થી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
472

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા સાહેબ ની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ. ચૌહાણ તથા એલ.સી.બીના પોલીસ
માણસો દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંક્લેશ્વર
તાલુકાના અંદાડા ગામે ગુ.હા.બોર્ડ મા રહેતા વીનોદભાઇ લક્ષમણભાઇ વસાવા તથા નજીકમાં આવેલ કુલીનગરમા રહેતા સોમાભાઇ બાલુભાઇ વસાવાનાઓના ધરે પ્રોહી ગુના અંગે રેડ કરતા વિદેશી દારૂ તથા બીયરની મળી કુલ બોટલ નંગ-૩૯૬ કી.રૂ.૩૯,૬૦૦/નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે ઉપરોકત પકડાયેલ બન્ને ઇસમોની મળી આવેલ મુદામાલ બાબતે પુછપરછ કરતા તેમના સંબંધી રાજુ ઉર્ફે ઢોલો રમેશભાઇ વસાવા રહે.ગુ.હા.બોડ કુલીનગર અંદાડા તા. અંક્લેશ્વર જી.ભરૂચનો મુકી ગયેલ હોવાવેચાણ કરતો હોવાનુ જણાવતા તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય ઇસમો વિરુધ્ધ અંક્લેશ્વર શહેર પો.સ્ટેમા ગુનો નોધી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY