શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી

0
446

આજ રોજ શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને રેડ રીબીન બાંધી એચ.આઈ.વી./એઈડ્સ અંગેની સંપુર્ણ માહીતીઓ આપવામાં આવી હતી. તથા એચ.આઈ.વી./એઈડ્સ અંગેનું નાનુ પિક્ચર બતાવવામાં આવ્યું હતું. અને સાથે સાથે કુંભણ પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં આશાવર્કર બહેનોને એચ.આઈ.વી./એઈડ્સ અંગેની સંપુર્ણ માહીતીઓ આપવામાં આવી હતી. અને સિવીલ હોસ્પિટલમાં દાતા દ્વારા એચ.આઈ.વી./એઈડ્સ પોઝીટીવ દર્દીઓને કીટ વિતરણ પણ કરવામાં આવી હતી. મુકેશભાઈ ચૌહાણ તથા શાળાના તમામ સ્ટાફ ગણ (આચાર્ય શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણ), નરેન્દ્રભાઈ મકવાણા (સામાજિક કાર્યકર), સાગરભાઈ ગોહિલ, ભાવનાબેન ટાંક (ICTC કાઉન્સેલર), જયદેવભાઈ ઈટાળીયા (TB સુપરવાઈઝર), ફીરદોસભાઈ (TB સુપરવાઈઝર), ભદ્રસિંહ વાઘેલા (લેબ ટેકનીશયન), કંકુબેન મુળીયા ( ANM – PHC કુંભણ), ડૉ. ખુશ્બુબેન ડાભી (RBSK M.O. – PHC કુંભણ), તથા બકુલભાઈ ગોહિલ (સરદાર પટેલ સેવા ટ્રસ્ટ – મહુવા) આ તમામ સ્ટાફગણે હાજરી આપી અને વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરી હતી.

ભાવનગર (મહુવા )
નરેન્દ્ર મકવાણા 9773202094

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY