ઉતરાયણ પર્વ નિમિત્તે વાલિયા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડુંગેરિ ફળિયા અને હનુમાન ફળિયા સહીત નલધરી ગામે બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ,જીલ્લા યુવા મોરચાના મંત્રી વિવેક બરડીવાલા મહિલા મોરચા પ્રમુખ દમયંતી વસાવા જીલ્લા યુવા ભાજપના મંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ વાલિયા યુવા ભાજપના પ્રમુખ કિરણ વસાવા,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા તેમજ યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






