ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

0
14

રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચ તથા લખધીરસિંહ
ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવી તથા પો.ઇન્સ. ડી.એચ.રબારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.ના પો.સ.ઇ. વાય.જી.ગીરનાર નાઓને મળેલ બાતમી
આઘારે અંકલેશ્વર રૂરલ પો.સ્‍ટે 1-ગુ.ર,નં.૦૮/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૪૭,૩૮૦ મુજબના કામે આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી:–

વીરૂસિંગ ઉર્ફે ભેરૂ લક્ષ્મણસિંગ જાતે રાજપુત ઉ.વ ૨૩ રહે,મકાન નંબર-૦૩ એમ.પી નગર કાપોદ્રાગામ તાઅંકલેશ્વર. જી ભરૂચ.મુળ રહે.વેમાલી કરડા તા.માંડલ જી.ભીલવાડા (રાજસ્થાન)

કબજે કરેલ મુદ્દામાલ:-

(૧) s.s.ના વાલ્વ નંગ-૩ (૨) s.s.ના વાલ્વ ગ્લાસ સાથે નંગ-૧ (૩) એલ્બો નંગ-૧૦ (૪)૦.૫૦ પાઇપ નંગ-૮ (૫) ડ.5ની ૦.૫૦ એલ્બો નંગ-૮ (૬) “ટી” નંગ-૪ (૭) ૨.૦૦ એલ્બો નંગ-૨૫ (૮) ૦૧.૦૦ એલ્બો નંગ-૦૩ (૯) ૦૨.૦૦-૦૧.૫૦ એલ્બો નંગ-૦૪ (૧૦) ૦૨.૦૦-૦૧.૦૦ના એલ્બો નંગ-૦૫ (૧૧) 0૧.૫૦-૦૧,૦૦ એલ્બો નંગ-૦૭ (૧૨) 0.૫૦ એલ્બો નંગ-૧૩ (૧૩)૦૨.૦૦ ફેલ્ચ નંગ-૧૩(૧૪) 0૨.૦૦ પાઇપ નંગ-0૧ જે તમામ ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૧,૧૯,૬૭૦/-નો તપાસ અર્થે કબજે કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY