શ્રી ફાટતળાવ ટેકરા ફળિયા રાણા પંચ ભરૂચ દ્રારા પંચની વાર્ષિક સભા તથા તેજસ્વી તરલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

શ્રી ફાટતળાવ ટેકરા ફળિયા રાણા પંચ દ્રારા પંચની વાર્ષિક સભા તથા શૈક્ષણિક ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિશુ-૧ થી ધોરણ-૧૨ સુધીના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ રાણા સમાજ ના ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમારંભના પ્રમુખ રાજેશ તુલસીદાસ રાણા,મુખ્ય મહેમાન તરીકે મુકેશ પરસોત્તમ રાણા,શાંતિલાલ સોમા રાણા, તથા શ્રી ફાટતળાવ ટેકરા ફળિયા રાણા પંચ પ્રમુખ છગન ચૂંનીલાલ રાણા તથા ઉપપ્રમુખ સુરેન્દ્ર લાલચંદ દાસ સહીત વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ પંચના સભાસદ ભાઈઓ અને બહનો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





