ચાતુર્માસ નો પ્રારંભ થાય એટલે વ્રત અને તહેવારોનો પ્રારંભ અને દેવસયની એકાદશી માટે આ અઠવાડિયે શિવ ભક્તિનું જાણીતું વ્રત ગૌરી વ્રત ની ઉજવણી થાય છે જેમાં કુમારિકાઓ ,સૌભાગ્યવતી સ્ત્રીઓ તૈયાર થઈ ભગવાન શિવની પૂજા કરી વ્રત રાખે છે ત્યારે રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં શિવ મંદિરોમાં પૂજા કરતી કુમારિકાઓ ની ભીડ જોવા મળી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






