છેલ્લા ત્રણ વર્ષથી રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

0
224

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તથા પો. સ. ઇ. એસ. એન.ગોહિલ તથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરીમાં ભરૂચ ભોલાવ કોલેજ રોડ ઉપર હાજર હતા દરમ્યાન બાતમી આધારે ઝઘડીયા પો.સ્ટે. ગુનાના ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી રાહુલ અભેસીંગભાઇ ગોહીલ ઉ.વ ૨૦ હાલ રહે.ભોલાવ કોલેજની સામે નવા બ્રિજ નીચે તા.જી ભરૂચ મુળ રહે ઉભરણ (બાયડ) ગોહીલના મુવાડા તા.માલપુર જી.અરવલ્લીનાને ભોલાવ કોલેજ રોડ ઉપર બ્રિજ પાસેથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY