કંથારીયા કુમાર શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેના સાંનિધ્ય,માં ગુણોત્સ્વનો કાર્યક્રમ યોજાયો

0
105

ભરૂચઃ(શુક્રવાર):-
ભરૂચ તાલુકાના કંથારીયા કુમાર શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેના સાંનિધ્ય)માં ગુણોત્સોવનો કાર્યક્રમ યોજાયો હતો. તેમણે શાળાની સરાહના કરી શાળામાં બાળકો ધ્વાેરા થતી રોજીંદી પ્રવૃત્તિઓને નિહાળી આનંદ વ્યિક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોને વાંચન – લેખન અને ગણન કરાવ્યું હતું. શાળાની પ્રાથમિક માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, એમ.સી.એમ.સી સમિતિના સભ્યો ઉપસ્થિિત રહ્યાધ હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY