ભરૂચ તાલુકાની મનાડ પ્રાથમિક શાળા ખાતે ઉજવાયેલ ગુણોત્સવનો કાર્યક્રમ

0
115

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેનના અધ્યેસ્થાકને ગુણોત્સાવનો કાર્યક્રમ યોજાયો.
ભરૂચઃ(શુક્રવાર):-
ગુણોત્સાવ-૮ અંતર્ગત ભરૂચ તાલુકાના મનાડ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત ગ્રીન ઇવેલ્યુરશન કંપની – વડોદરાના એમ.ડી. અને ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેનના અધ્‍યસ્થાતને ગુણોત્સદવનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુણોત્સçવ કાર્યક્રમના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓ ધ્વામરા પ્રાર્થના, ભજન, ધૂન આજનું પંચાગ, સમાચાર, સુવિચાર, આજનું ગુલાબ, આજનું દિપક, ગીત, યોગ, પ્રતિજ્ઞાવાંચન, રાષ્ટ્રેગીત રજૂ થયા હતા. ત્યાસરબાદ શાળામાં થતી સહઅભ્યાાસિક પ્રવૃતિઓનું ડોક્યુરમેન્ટેભશનની ચકાસણી કરવામાં આવી તેમણે બાળકોને વાંચન, ગણન, અને લેખન ધ્વા,રા બાળકોની ચકાસણી કરવામાં આવી. તેમના ધ્વાેરા એસ.એમ.સી.ના સભ્ય્શ્રીઓ સાથે શિક્ષણ તેમજ શાળામાં થતી સમસ્યામઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ગુણોત્સાવના કાર્યક્રમ પ્રસંગે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, ગામ આગેવાનો ઉપસ્થિંત રહ્યાણ હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY