આવનાર હોળી ધૂળેટી ને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા એસપી સદીપસિંગ ની સૂચના હેઠળ એલસીબી પીઆઇ તરડે ને મળેલ બાતમી અનુસાર સુએટ થી વડોદરા તરફ ટ્રક નો ગજ 06 AX6022 મારફત.મોટા ઓરમાન માં દારૂનો જથ્થો જવાનો હોઈ તા.25 મી ના રાત્રે અંબિકા મોટર્સ (ટાટા નો શો રૂમ)અંકલેશ્વર પાસે પોસઇ.ઘડુક,ઇસરાની,અ હેકો.બાલુભાઈ ,
ચંદ્રકાંતભાઈ,મનસુખભાઇ તથા ઉપેન્દ્રભાઈ વિ .ટીમે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ફ્રીઝ ના ખોખા કનતાનમાં બાંધી તેના ઓથા માં ભરેલ જુદી જુદીબ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૧૬૫૨ બોક્સ નંગ૮૫૧ કુલ રૂપિયા ૪૬,૭૪ ૦૦૦નો દારૂ સાથે ડ્રાઈવર માગીલાલ નારાયનલાલ જાટ રહે ખલાતોડ. કન્ડેક્ટર જગદીશ રોડીલાલ ડાંગી રહે ધમણિયા તા .વલ્લભનગર જી ઉદેપુર.રાજસ્થાન ની અંગ ઝડતી ના રોકડા રૂપિયા મોબાઈલ અને ટ્રક ની કિંમત મળી કુલ ૬૨,૦૫,૫૦૦/- ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પકડતા અને રોજ ની એક સફળ રેડ થતા ભરૂચ સહિત વડોદરા ના બુટલેગરો માં ફફડાટ મચી ગયો છે
અત્રે એ વિચારવું રહ્યું કે રોજ ગુજરાત માંથી લાખો કરોડોનો દારૂ પકડાય છે તો કુલ કેટલો પીવાતો હશે આ જોતા એમ લાગે છે કે ગાંધી ના ગુજરાત નું બહાનું છોડી સરકારે દારૂ છુટોજ કરી દેવો જોઈએ જે થી પોલીસે ઉજાગરા ના કરવવા પડે ને બીજા ગુન્હા જલ્દી ઉકેલાય પણ એને માટે સરકાર માં પાણી જોઈએ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"