ભરૂચ ના વાગરા ના ગામતળાવ માથી 25 વર્ષીય યુવાન ની લાશ મળતા અરેરાટી ફેલાઈ

0
208

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ વાગરાના તળાવમાં લોકોની નજર પડતા સ્થાનિકો એ તળાવ પાસે જઈ જોતા તળાવ ના કિનારે એક અજાણ્યા પુરુસની લાશ તરતી જોવા મળી હતી. આ તરતી લાશને જોઈ સ્થાનિકો એ પોલીસ ને ફોન કરી ઘટના અંગે ની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પોહોંચી ને લાશ ને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી..

પોલીસ એ તપાસ કરતા જાણવા મળિયું હતું કે આ લાશ વાગરાના  અને હાલ અટાલી માં રહેતા કમલેશ રાજુભાઇ રાઠોડ ઉંમર વર્ષ 25 ના ઓની હોવાનું માલુમ પડ્યું હતું. વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી વાગરા સીએસી હોસ્પિટલ એ મોકલી મોત નું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY