બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઇ ગયું છે.

0
353

54 વર્ષની શ્રીદેવીએ દુબઉમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામલે થવા માટે દુબઇ ગઇ હતી. ત્યાં શ્રીદેવીનું હાર્ટ એટેકેથી તબિયત અચાનક બગડી અને એનું નિધન થઇ ગયું.
શ્રીદેવી સાથે એનો પતિ બોની કપૂર અને પુત્રી ખુશી પણ દુબઇમાં હાજર હતા. એ પરિવારની સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી ત્યારે જ એની તબિયત બગડી હતી.
બે દશકો સુધી સિલ્વર સ્ક્રીન પર રહેનારી શ્રીદેવીએ તાજેતરમાં જ મોમ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મમાં કમ બેક કરીને એને પદડા પર જોરદાર વાપસી કરી હતી. શ્રીદેવીની સાથે ખુદા ગવાહ, મિસ્ટર ઇન્ડિયા અને ચાંદની જેવી મોટી સુપરહીટ ફિલ્મોનું નામ પણ જોડાયેલું છે.

સુંદર અભિનેત્રી શ્રીદેવીનું નામ સુમાર હતું. શ્રીદેવીના નિધન થવા પર આખું બોલીવુડમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાથી લઇને સુષ્મિતા સેન સુધી તમામ અભિનેતા, અભિનેત્રી અને ડાયરેક્ટર-પ્રોડ્યૂસરોએ શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળીને દુખ વ્યક્ત કર્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY