ભરૂચ એલસીબી ની વધુ એક સફળતા.

0
236

પોલીસ અધિક્ષક ભરૂચ ની સૂચના અને દોરવણી હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન ના ગુન્હા પકડવામાં પીઆઇ તરડે અને તેન ના જાંબાઝ પીએસઆઇ રાતદિવસ એક કરી ઉપર છાપરી રેડો કરી વિદેશી દારૂ ની ટ્રકો પકડે છે જે કાબીલેદાદ છે.

આ લખાય છે ત્યારે સવારના આઠ વાગે  એક ટ્રક ભરી વિદેશી દારૂનો જથ્થો પકડી પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેની વધુ વિગતો ટુંકજ સમય માં સપાટી પર આવશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે લાખો નો વિદેશી દારૂ હશેજ. આ ટ્રક મંડવા ટોલ નાકા નજીક થી પકડાઈ હોવાથી અંદાજે કુલ મુદ્દામાલ અડધા કરોડ થી વધુ નો હોઈ શકે અને તેની ગણત્રી બાદ અંકલેશ્વર શહેર પો સ્ટે.ને સોપાયા બાદ આગળ ની તપાસ એલસીબી કરે તેમ લાગી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY