ભરૂચ,
એ.ટી.એસ.ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને ASI જસવંતસિંહ ભીમસીંહને બાતમીદાર થી બાતમી મળેલ કે “સલીમ દિનમહમંદ શેખ રહે. ખરોડ ઝાંગડા ફળીયુ તા.અંકલેશ્વ્રર નાઓ પાનોલી જી.આઇ.ડી.સી. વિસ્તાર માં ચા નાસ્તાની કેબીન પર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ અને પોલીસ સબ ઇન્સ. કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. ભરુચના પોલીસ માણસોની ટીમે દરોડો કરતા કેબીનમાં કાગળના પડીકામાં સનતાડેલ વનસ્પતિજન્ય ગાંજો વજન ૧ કિલો ૪૫૫ ગ્રામ કુલ કિ.રૂ.૧૦,૧૮૫/- ના મુદ્દામાલ સાથે આરોપી સલીમ દિનમહમંદ શેખને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો દાખલ કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો…?કોણે આપ્યો..? તે અંગેની આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર અંકલેશ્વ્રર રૂરલ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




