ભરૂચમાં સગીર યુવતીએ આત્મહત્યા કરી જીવન ટુકાવી લેતા શહેરભર માં અરેરાટી ફેલાઈ

0
195

મળતી માહિતી મુજબ ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલ ઝવેરી મહોલ્લામાં રહેતી ધર્મિષ્ઠા સંદીપ કાંતિલાલ શાહ,ઉંમર વર્ષ,૧૭ નાઓએ કોઈ અગમ્ય કારણો સર આજે રોજ સવારે પોતાના ઘરમાં ઉપરના માળે ગળાના ભાગે ઓઢણી વડે પંખા ના હુક પર લટકી ફાંસો ખાઈ લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરાતાં પોલીસે ધર્મિષ્ઠાની બોડીને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY