પચ્છે ગામની સીમમાંથી સાતને 24 હજારની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

0
375

વલ્લભીપુર : દારૂ-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. એમ.ડી.મકવાણાના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના હેડ કોન્સ એચ. આર. ગોહીલ તથા આભાર નિહારીકા રવિયા પી.એમ.રાયજાદા તથા પો.કોન્સ.રાજવીરસિંહ જાડેજા તથા રામભાઇ કટારા તથા અમિતભાઇ મકવાણા તથા પ્રવિણસિંહ વાળા તથા જગદીશસિંહ ગોહીલ વિ. મળેલ બાતમી હકીકત આધારે વલ્લભીપુરના પચ્છેગામની સીમમાં બાવળની કાંટમાંથી પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા (૧) રહીમભાઇ ઉર્ફે ભાણો ફિરોઝભાઇ વિરાણી રહે.ચોગઠતા.ઉમરાળા(૨) રવિરાજસિંહ ઉર્ફે નાનભા ખોડુભા ગોહીલ રહે. પચ્છેગામ તા.વલ્લભીપુ (૩) અરૂણભાઇ કરશનભાઇ પોયલા રહે. વલ્લભીપુર તા.વલ્લભીપુર (૪) રઘુભા મુળુભા ગોહીલ રહે.પચ્છેગામ તા.વલ્લભીપુર (પ) ધર્મેનદ્રભાઇ ઉર્ફે ધમો સવજીભાઇ પનારા રહે. ધોળા રેલ્વે સ્ટેશનની બાજુમા તા.ઉમરાળા (૬)ભુપતભાઇ ભાવુભાઇ દલસાણીયા રહે.કંથારીયા તા.વલ્લભીપુર (૭) નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ રહે. વડોદ તા.ઉમરાળા વાળાઓ પાસેથી રોકડ રૂપીયા ૨૪,૩૬૦/-તથા ચાર મોબાઇલ ફોન કિ.રૂ. ૧૩,૫૦૦/-કુલ કિ.રૂ. ૩૭,૮૬૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ગુન્‍હો રજી. કરેલ છે.આગળની તપાસ હેડ કોન્સ. એચ.આર.ગોહીલ
ચલાવી રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY