છેલ્લા પંદર વર્ષ થી અવિરત ચાલતા જંગ એ ગુજરાત અખબાર ના ઓન લાઈન ન્યૂઝ અને જાહેરાત ના પોર્ટલ www.jungegujarat.in માટે ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકા સહિત ના સ્થળે અખબારી પ્રતિનિધિ,માનદ રિપોર્ટર નિમવાના છે.
લાયકાત : જેઓ સમાચાર તેમજ જાહેરાત મેળવી શકે અને લોકસંપાર્ક કેળવી શકે તેવા મિત્રોએ તાત્કાલિક સંપર્ક કરવો.
પત્રકારત્વ સાથે જાહેરાત લાવી અઢળક આવક કમાવા તાત્કાલિક સંપર્ક કરો. ધનંજય ઝવેરી 9978406923
જંગ એ ગુજરાત અખબાર ના ઓનલાઇન પ્લેટફોર્મ www.jungegujarat.in માં માનદ પ્રતિનિધિ અથવા રિપોર્ટર બનવા ની શરતો
1.ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
2.નિયત ફોર્મ માં અરજી કરવાની રહેશે.
3.એફિડેવીડ કરવાની રહેશે .
4.એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવા જોઈએ તેમજ ગૂગલ ઈંડિક ફોન્ટ માં ગુજરાતી ટાઈપ કરતા આવડવું જોઈએ.
5.માસિક મિનિમમ ₹3000/-ની જાહેરાતો લાવી શકે તેવી ક્ષમતાવાળા હોવા જોઈએ.જેનું કમિશન 50% કે ફિક્સ આપવામાં આવશે જેનો કરાર કરવો પડશે .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



