ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઘોઘા તાલુકાના છાયા ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે 2 ઈસમો ને ઝડપી લીધા.

0
535

ભાવનગર પોલીસ અધિક્ષક ની કડક સૂચના મુજબ જિલ્લા એલસીબી પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી આધારે ઘોઘા ના છાયા ગામથી ભેસુડી જવાના રસ્તા પર પેટ્રોલિંગ દરમ્યાન મારુતિ કાર નીકળતા ચેકીંગ કરતા કાર માંથી 23 પેટી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ મળી આવતા કાર અને ચાલક સહિત 2 ઇસમોની ધરપકડ કરી ઘોઘા પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ કરાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY