પ્રધાનમંત્રી ડિજીટલ સાક્ષરતા યોજના અંતર્ગત જિલ્લાનાં કેટલાંક ગામોએ પાસ થયેલ ઉમેદવારોને પ્રમાણપત્ર વિતરણ કરાયુ

0
9

સી. એસ. સી. ઈગવર્નંન્સ સર્વિસ ઈન્ડીયા લીમીટેડ દ્વારા ભાવનગર જિલ્લાની તમામ ગ્રામપંચાયતો ના ગ્રામજનોને ડિજીટલ સાક્ષર કરવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજના પીએમજી દિશા કાર્યક્રમ શરૂ છે તે અંતર્ગત પાસ થયેલ ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ ભાવનગર જિલ્લાના ભુંભલી, ભડી ગામે તેમજ મહુવા તાલુકાના નીચા કોટડા ગામે ડી એમ અને ડીસી વિરમદેવસિંહ ગોહિલ, ક્રુષ્ણકુમારસિંહ ગોહિલ તેમજ નિલેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમ ડી. એમ. સી. એસ. સી. ઈગવર્નંન્સ સર્વિસ ઈન્ડીયા લીમીટેડ ડી. એસ. ઓ. કચેરી, કલેકટરેટ ભાવનગરે જણાવ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY