ભાવનગર ના ટીંબી માં યુવાન ની નિર્મમ હત્યા, હત્યારા ફરાર

0
535

ભાવનગરના ઉમરાળા પંથકમાં ચકચાર મચાવતા અહેવાલો સામે આવ્યા છે ભાવનગરમાં ઉમરાળાના ટીંબી ગામે હાલ જ વાડી વિસ્તારમાં યુવાનની હત્યા થઈ હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે ઉમરાળાના ધોળા નજીક આવેલ ટીંબી ગામે રહેતા રાઠોડ પ્રદીપ નામના ૨૧ વર્ષના યુવાનની કોઈ કારણોસર હત્યા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ઘટના ટીંબી વાડી વિસ્તારમાં બની હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે ઘટનાને લઈ ઉમરાળા પોલીસનો મોટો કાફલો દોડી ગયો છે હત્યારાઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ ઘટનાની તમામ વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

પ્રતિનિધિ   યોગેશ કાનાબાર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY