ફરીયાદી ઇન્દુભાઇ માણેકલાલ ખંભાતી રહે. ભાવનગર કાળીયાબીડ વાળાની મેઇન બજારમાં કેમ્બે સ્ટોર નામની દુકાન બંધ કરી જતા રહેલ અને તા. ૧૧/૦૬/૨૦૧૮ ના રોજ સવારના દુકાન ઉપર આવતા દુકાનના તાળા તુટેલા જોવામાં આવેલ અને દુકાન માંથી કિ.રૂ ૨૦,૧૮૨/-ના ફેવીસ્ટીક તથા ફેવીકોલ તથા એમ.સીલ ના કાર્ટુન મળી કુલ નંગ-૦૫ ની ચોરી થયેલાની જાહેરાત ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આપેલ
ભાવનગર જીલ્લામાં ચોરી લૂ;ટના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. માલ સાહેબે એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી.ડી.એમ. મિશ્રા તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી. જાડેજા ને અનડીટેકટ ચોરી લુંટના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરતા જે સુચના આધારે ભાવનગર એલ.સી.બી. ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ભાવનગર,ક્રેસન્ટ સર્કલ ધનેશ મહેતા હાઇસ્કુલ રોડ ઉપર આવતાં હકિકત મળેલ કે રીક્ષા નંબર- GJ 04 X 3479 માં બે ઇસમો શંકાસ્પદ વસ્તુઓના બોક્ષ ભરીને નિકળવાની છે.જેથી નેત્ર કન્ટ્રોલ રૂમની મદદથી રીક્ષા નંબર- GJ 04 X 3479 મળી આવેલ.જે રીક્ષામાં બે ઇસમો (૧) ઇમરાન ઉર્ફે ઇમુ વહાબભાઇ બકીલી/આરબ ઉવ. ૨૯ રહે. જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ બકાલા માર્કેટની પાછળ ભાવનગર વાળો (ર) મહમદરફીક ઉર્ફે ભોલુ અબ્દુલભાઇ જાપાઇ /આરબ ઉવ.૨૨ રહે. સના ચોક કોઢના ઝાડા પાસે ભાવનગર વાળા હોવાનું જણાવેલ જડતી તપાસ કરતા રીક્ષમાં બોક્ષ ભરેલા જોવામાં આવેલ જે અંગે તેની પાસે આધાર-બીલ કે પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવતા રીક્ષમાંથી નીચે મુજબના બોક્ષ મળી આવેલ

* ૨૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ-૦૨ ખાખી બોક્ષમાં કિ.રૂ ૯,૦૨૮/-
* ૦૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ-૦૨ ખાખી બોક્ષમાં કિ.રૂ ૩,૮૬૯/-
*૧૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ- ૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૪,૮૦૦/-
*૫૦૦ ગ્રામની ફેવકવીકના કાર્ટુન નંગ-૦૫ ખાખી બોક્ષમાં કિ.રૂ ૪૦,૫૦૦/-
* ૧૦૦ ગ્રામના કિયો કાર્પીન હેર ઓઇલ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૨૫૨૦/-
* ૪૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૬૦૦૦/-
* એબ્રો કટીંગ ડીસ કાર્ટુન નંગ-૧ દુઘીયા બોક્ષમાં કિ.રૂ.૨૧,૬૦૦/-
* એબ્રો ગ્રાઇન્ડીંગ વ્હીલ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ.૮૪૦૦/-
*૨૦૦ ગ્રામની વિકો વ્રજદંતી પેસ્ટ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ.૪૨૦૦/-
* ૪૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષનંગ-૨૪ પ્લાસ્ટીકના કોથળામાં માં કિ.રૂ ૪૮૦૦/-
*૧૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષ નંગ-૪૭ કિ.રૂ ૨૩૦૩/- તથા સીન્થોલ સાબુ નંગ- ૧૦ કિ.રૂ ૩૫૦/- તથા *માય સોપ સાબુ નંગ-પ કિ.રૂ ૫૦૦/- પ્લાસ્ટીકના કોથળામાં
*મહમદરફીક અબ્દુલભાઇનો બ્લુ કલરનો ઓપો કંપની નો મોબાઇલ ફોન કિ.રૂ.૪૦૦૦/-ગણી
*ઇમરાન વહાબનો બ્લેક કવરનો સેમસંગ ગેલેક્ષી – ૨ કંપની નો મોબાઇલ કિ.રૂ.૪૦૦૦/-ગણી
* ઓટો રીક્ષા GJ 04 X 3479 કિ.રૂ ૫૦,૦૦૦/- ગણી

* ૧૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષ નંગ-૪૭ કિ.રૂ ૨૩૦૩/- તથા સીન્થોલ સાબુ નંગ- ૧૦ કિ.રૂ ૩૫૦/- તથા *માય સોપ સાબુ નંગ-પ કિ.રૂ ૫૦૦/- પ્લાસ્ટીકના કોથળામાં
મહમદરફીક અબ્દુલભાઇનો બ્લુ કલરનો ઓપો કંપની નો મોબાઇલ ફોન કિ.રૂ.૪૦૦૦/-ગણીઇમરાન વહાબનો બ્લેક કવરનો સેમસંગ ગેલેક્ષી – ૨ કંપની નો મોબાઇલ કિ.રૂ.૪૦૦૦/-ગણી ઓટો રીક્ષા GJ 04 X 3479 કિ.રૂ ૫૦,૦૦૦/- ગણી
આ અંગે કુલ કિ.રૂ.૧,૬૬,૮૭૦/-/-નો મુદ્દમાલ શકપડતી મિલ્કત ગણી વિગતવારનું પંચનામું કરી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.અને મજકુર ઇસમો ને Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ મજકુર બંને ઇસમોની પુછપરછ કરતાં આજથી ત્રણ દિવસ પહેલા બંને ઇસમો એ ભાવનગર મેઇન બજાર એમ.જી. રોડ ઉપર આવેલ કેમ્બે સ્ટોર નામની દુકાનના દરવાજાના તાળા તોડી રાત્રીના ચોરી કરેલા કબુલાત કરતા આગની વધુ તપાસ થાવ સારૂ કાગળો ગંગાજળીયા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપલ છે.
આ કામગરીમાં પોલીસ ઇન્સ. શ્રી.ડી.એમ. મિશ્રા તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી. જાડેજા એ.એસ.આઇ વી.જે. ચુડાસમા. તથા હેડકોન્સ. પ્રદયુમનસિહ ગોહિલ, આર.બી. ગોહિલ, બી.એસ.ચુડાસમા તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, સત્યપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા
Shri Ashok sagar
Bhavnagar
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




