સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિત અન્ય પદો પર નવા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નીરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે અનિલ ગોપલાણી અને શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની નિમણૂંક કરવામાં આવતા તમામ અટકળો નો અંત આવ્યો છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



