લખતર તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક –કમ-કુક ની નિમણૂંક કરાશે

0
71

મામલતદારશ્રી – લખતરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે લખતર તાલુકાના કલ્યાદણપરા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, લખતર ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૧૯.૦૭.૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી લખતર ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY