ભરૂચઃ
ગુજરાત રાજ્યમના ૫૮ માં સ્થાનપના દિનની ઉજવણી ભરૂચ ખાતે થનાર છે. આજરોજ ભરૂચ પોલીસ ધ્વા રા સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુંા હતું. જેમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા. જનતાને ટ્રાફીકના નિયમો બાબતે વાકેફ કરવા અંદાજીત ૩૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો.
મહિલા સશક્તિવકરણ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સેલ્ફં ડિફેન્સા માટે નિષ્ણાંનત ફરાહીમ મલેક ધ્વાતરા પોલીસ હેડકવાર્ટર ભરૂચ ખાતે મહિલાઓને તાલીમ આપવામાં આવી આ તાલીમમાં જૈન સોશીયલ ગૃપની ૭૭ મહિલાઓએ ભાગ લીધો. મહિલાઓમાં સ્વા રોજગારી કાર્યક્રમ હેઠળ નિષ્ણાંનત કિંજલબેન ગોસ્વાજમી ધ્વા રા મહિલાઓ માટે કેક બનાવવાનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુંં હતું જેમાં ૪૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓના સ્વાશસ્ય સંબંધિત જાણકારી માટે હેલ્થિ સેમિનારનું આયોજન પોલીસ હેડક્વાેર્ટર ભરૂચ ખાતે રાખવામાં આવ્યુંપ હતું. જેમાં નિષ્ણાંત ર્ડા. પલક કાપડીયા ધ્વારા મહિલાઓના રોગ સબંધિત જાણકારી અપાઇ હતી. જેમાં ૪૫ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. જ્યા રે સીનીયર સીડીઝન તથા ઘરડાઘરના સભ્યોવ માટે ખાસ કાર્યક્રમ ધ્વાારા આયોજન રોટરી કલબ ભરૂચ ખાતે યોજવામાં આવ્યું જેમાં તેઓ સાથે ચીટચેટ, ભોજન સમારંભ તથા હાસ્યય કલાકાર મિલન ત્રિવેદીના હાસ્યવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





