ભુજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા બાળમજૂરી પર ક્યારે અંત આવશે? તંત્ર ઘોર નિંદ્રામાં છે!!!

0
214
  1. ભુજ નગરપાલિકા દ્વારા હાલમાં જુના બસ સ્ટેશન પાસે રસ્તા વચ્ચે પાણીની પાઈપ લાઈનનું કામ ચાલુ છે. જેમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો સાથે નાના નાના બાળકોને મજૂરી ઉપર રાખી અને બાળમજૂરીનો કાયદો ભંગ કરે છે.
    સરકાર દ્વારા બાળમજુરી અટકાવવા મોટી-મોટી જાહેરાતો કરે છે. ભુજના અનેક વિસ્તારોમાં બાળમજૂરી ચાલે છે, તેના પર અંકુશ રાખવો જરૂરી છે. તેના ઉપર કાયદાકીય પગલા લેવા જોઈએ. તાત્કાલિક અસરથી બાળમજૂરી ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે પત્રકાર અલીમામદ સમા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.
    રિપોર્ટર: ગૌતમ બુચિયા
    ભુજ-કચ્છ
    મો.9714065405

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY