બે બાઈક સામસામે ભટકાઈ,૧૨ માં ધોરણનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત.બાઈક સવાર ૧૨ માં ધોરણનો વિદ્યાર્થી પગમાં થયેલી ઇજા સાથે પરીક્ષા ખંડમાં બેઠો હતો.
છોટા ઉદેપુર જીલ્લાના ભીખાપુરા કેન્દ્ર ખાતે યુવરાજસિંહ રાઠવા નામના વિદ્યાર્થીએ ઇજા હોવા છતાં હિંમતભેર પરીક્ષા આપી હતી.
પરીક્ષા પૂરી થતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીને ૧૦૮ દ્વારા હોસ્પિટલ લાઇ જવાયો હતો
રિપોર્ટર : પ્રતીક માછી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"