ગૌતમભાઈનું મોરચા દ્રારા અભિવાદન કરવામાં આવ્યું હતું તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા વિજય મેળવનાર મોરચાના કાર્યકર્તાઓને શ્રી ગેડીયા દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતાં, અધ્યક્ષસ્થાને થી ગૌતમભાઈ ગેડીયા એ જણાવ્યું હતું કે, આપણે સૌ કાર્યકર્તાઓ એ સંગઠિત થઈને મોરચાના માધ્યમથી સરકારશ્રી ની દરેક યોજનાઓ નો લાભ વંચિતોને અપાવીયે તથા સેમિનારો & યોગ્ય માર્ગદર્શન દ્રારા વિધાર્થીઓ ની કારકિર્દી ઘડવામાં મદદરુપ થવા હાકલ કરી હતી, પ્રભુશરણ પામેલાં મોરચાના સ્વ.કાર્યકર્તાઓ ને શ્રધ્ધાંજલિઅર્પણ કરવામાં આવી, જયસંગભાઈ તુરી દ્રારા મહામાનવ ડો.આંબેડકરજી નું જીવનચરિત્ર રજુ કરવામાં આવ્યું હતું.
મોરચાની બેઠકમાં પ્રદેશ અ.જા.મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, અમદાવાદ જિલ્લા ભાજપ ના પ્રમુખ આર.સી.પટેલ, મહામંત્રી અને પૂવઁ મંત્રી માધુભાઈ ઠાકોર, જીલ્લાના મંત્રી માણેકબેન કનુભાઈ, પૂર્વપ્રમુખશ્રી કનુભાઈ, જિલ્લા યુવા મોરચાના શંભુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય મનજીભાઈ, જિલ્લા અ.જા.મોરચાના પ્રમુખ મુળજીભાઈ સોલંકી, અ.જા.મોરચાના મહામંત્રી મનુભાઈ પરમાર, પ્રકાશભાઈ ચૌહાણ, તાલુકા મંડળોના પ્રમુખઓ/મહામંત્રીઓ અને મોરચાના કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મોરચાની આ બેઠકમાં કરશનભાઈ સોલંકી (ધારાસભ્યશ્રી, કંડી વિધાનસભા), પૂર્વમંત્રી ઈશ્ર્વરભાઈ મકવાણા, પ્રદેશ મોરચાના મંત્રી ચંદ્રકાંતભાઈ પરમાર, પ્રદેશ અ.જા.મોરચાના કાર્યાલય મંત્રી સતિષભાઈ સોલંકી, અનુ.જાતિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકી, અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અજીતભાઈ શાસ્ત્રી, રાજુભાઈ ચાવડા, જિલ્લા અ.જા મોરચાના પ્રમુખશ્રી નરસિંહદાસ, મહામંત્રીશ્રી કિશનભાઈ ચાવડા, મહામંત્રી જગદીશભાઈ શ્રીમાળી, પૂર્વ સા.ન્યા.સમિતિના ચેરમેન ગોવિંદભાઈ રાવત, જયચંદભાઈ તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
ક


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







